૩૦ ઓગસ્ટ, શનિવારના રોજ, વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા વિલે પાર્લે પશ્ચિમના વિશ્વકર્મા બાગ ખાતે એક વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Breaking News

૩૦ ઓગસ્ટ, શનિવારના રોજ, વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક દ્વારા વિલે પાર્લે પશ્ચિમના વિશ્વકર્મા બાગ ખાતે એક વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં વિલે પાર્લે વિધાનસભાના સભ્ય શ્રી પરાગ અલ્વાણીએ હાજરી આપી હતી. ઉદ્ઘાટન સમારોહમાં, શ્રી પરાગ અલ્વાણીએ VBN ના તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. વેપાર મેળો સવારે ૧૦ વાગ્યાથી શરૂ થયો હતો અને રાત્રે ૮…